મનુ ભાકરની કમામ, ISSF વર્લ્ડકપમાં સતત બીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ

મનુ ભાકરની કમામ, ISSF વર્લ્ડકપમાં સતત બીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ

 મનુ ભાકરની કમામ, ISSF વર્લ્ડકપમાં સતત બીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હીઃ માત્ર 16 વર્ષની ઉંમરમાં મનુ ભાકરે મેક્સિકોના ગુઆદાલાજારામાં ચાલી રહેલા આઈએસએસએફ વિશ્વકપમાં  ધમાલ મચાવી છે. તે શાનદાર ફોર્મમાં છે અને આજે તેણે મિક્સ ટીમ સ્પર્ધામાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ  પ્રદર્શનથી ભારતે નંબર-1નું સ્થાન મજબૂત કરી લીધું છે. એક દિવસ પહેલા મનુએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો  હતો.

ઓમ પ્રકાસ મિથરવાલની સાથે આ યુવા ભારતીયે 10 મીટર એર પિસ્ટોલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેલવ્યો છે.  તેણે ગઈકાલે મહિલા 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જેનાથી સીનિયર વિશ્વકપમાં તેનો ડેબ્યૂ  યાદગાર રહ્યો. 11માં ધોરણની છાત્ર ભારત માટે નાની ઉંમરમાં સીનિયર વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીતનારી શૂટર હોઈ શકે  છે પરંતુ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ આની પુષ્ટિ કરી શક્યું નથી.

ISSF World Cup : मनु भाकर ने सोना और रवि कुमार ने कांसा जीता

દીપક કુમાર અને મેહુલ ઘોષે આ ટૂર્નામેન્ટમાં દેશને છઠ્ઠો મેડલ અપાવ્યો, તેણે 10 મીટર રાઇફલ  મિક્સ ટીમ સ્પર્ધામાં  બ્રોન્ઝ જીક્યો. દીપક અને મેહુલીએ પાંચ ટીમોના ફાઇનલમાં 435.1 અંકનો સ્કોર બનાવ્યો, તે એલિન મોલદોવેયાનૂ અને  લૌરા-જાર્જેટા કોમાનની રોમાનિયાઇ જોડીથી પાછડ રહ્યા જેમે 498.4 અંકથી કાસ્ય મેડલ જીત્યો. 

ચીનના જુ હોંગ અને ચેન કેડુઓએ 502.0ના રેકોર્ડ સ્કોર કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો. પરંતુ હરિયાણાના ઇજ્જરની મનુએ  સતત ગોલ્ડ જીતેને શૂટિંગ જગતને ચોંકાવી દીધું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેમણે થિરુવનંતપુરમમાં રમાયેલી 61માં  રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં પોતાનાથી વધુ અનુબવી હીના સિદ્ધૂને હરાવીને ગોલ્ડ  મેડલ જીત્યો હતો. તેણે નવ ગોલ્ડ સાથે કુલ 15 મેડલ જીત્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news