ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, 2011ના વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂક્યો છે

પરિસ્થિતિ ક્યારે  કરવટ લે તે કોઈ કળી શકતું નથી. આ ક્રિકેટર એક સમયે 2011નો વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. ધોની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલ પણ રમી ચૂક્યો છે પરંતુ હવે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવે છે. 

ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, 2011ના વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂક્યો છે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.