ધોની માટે 'હુક્કો' સેટ ન કર્યો તો સમાપ્ત થઈ ગયું કરિયર? ગુજરાતી ક્રિકેટરના જૂના નિવેદનથી મચી સનસની

Irfan Pathan Old Statement Viral: પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે એમએસ ધોની વિશે ઘણું બધું કહ્યું હતું. તેમના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ધોનીના ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

ધોની માટે 'હુક્કો' સેટ ન કર્યો તો સમાપ્ત થઈ ગયું કરિયર? ગુજરાતી ક્રિકેટરના જૂના નિવેદનથી મચી સનસની

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More