શું ધોની લેશે નિવૃત્તિ? ચેન્નઈ સુપર કિંગ્સે કર્યો ખુલાસો, IPL 2026માં રમવા પર આવ્યું સૌથી મોટું અપડેટ

Chennai Super Kings: IPL 2026ને લઈ બધી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીની-ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં કરવામાં આવશે. તે પહેલાં બધી ટીમોએ રિલીઝ થયેલા અને રિટેન કરેલા ખેલાડીઓની યાદી 15 નવેમ્બર સુધીમાં જાહેર કરવી પડશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શું ધોની લેશે નિવૃત્તિ? ચેન્નઈ સુપર કિંગ્સે કર્યો ખુલાસો, IPL 2026માં રમવા પર આવ્યું સૌથી મોટું અપડેટ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More