'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે, અન્ય ખેલાડીઓને....' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા વોશિંગ્ટન સુંદરના પિતા

Washington Sundar: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી અને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે રવિન્દ્ર જાડેજા સાથે બેવડી સદીની ભાગીદારી કરી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા.

'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે, અન્ય ખેલાડીઓને....' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા વોશિંગ્ટન સુંદરના પિતા

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More