'No Handshake' સૂર્યાએ બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યા ઈગ્નોર? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ મચાવી ખલબલી

India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 4ની ચોથી મેચ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મેચ કરતા વધારે ચર્ચા હેન્ડશેકનેને લઈ થઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બાંગ્લાદેશી કેપ્ટનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

'No Handshake' સૂર્યાએ બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યા ઈગ્નોર? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ મચાવી ખલબલી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More