ના ધવન...ના યુવરાજ, 23 મેચ રમનાર ઓલરાઉન્ડરે મચાવ્યો ખળભળાટ, ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી!

India Champions vs West Indies Champions: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગમાં મંગળવારે ભારતે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ઇન્ડિયા ચેમ્પિયન્સ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. બધાની નજર શિખર ધવન અને યુવરાજ સિંહ જેવા અનુભવી ખેલાડીઓ પર હતી, પરંતુ 23 મેચ રમનાર સ્ટાર ખેલાડીએ આ મેચમાં પ્રભુત્વ જમાવ્યું.

ના ધવન...ના યુવરાજ, 23 મેચ રમનાર ઓલરાઉન્ડરે મચાવ્યો ખળભળાટ, ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More