Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 321 રનનો ટાર્ગેટ, યંગ-લાથમે ફટકારી સદી

Champions Trophy 2025 : ICCની 2025ની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે વિલ યંગ ટોમ લાથમની સદીની મદદથી મોટો સ્કોર બનાવ્યો હતો.

Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 321 રનનો ટાર્ગેટ, યંગ-લાથમે ફટકારી સદી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.