PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાં જ પાકિસ્તાનને મોટો ઝટકો, આ ધાકડ ઓપનર ઈજાગ્રસ્ત... મેદાન છોડવું પડ્યું

PAK vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ અને યજમાન પાકિસ્તાન આમને સામને છે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના બીજા જ બોલ પર પાકિસ્તાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા, ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેનને ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું.

PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાં જ પાકિસ્તાનને મોટો ઝટકો, આ ધાકડ ઓપનર ઈજાગ્રસ્ત... મેદાન છોડવું પડ્યું

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.