ભારતની યુવા ટીમ સામે પાકિસ્તાન આવ્યું ઘુંટણીએ, સૂર્યવંશી નહીં, આ 19 વર્ષનો ખેલાડી બન્યો હીરો

INDU19 vs PAKU19: દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપ 2025ના રોમાંચક મુકાબલામાં ભારતની અંડર-19 ટીમે પાકિસ્તાનને હરાવ્યું. આઈસીસી એકેડેમી ખાતે રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે પાકિસ્તાની ટીમ હાંસલ કરી શકી ન હતી અને ભારત જીતી ગયું હતું.
 

ભારતની યુવા ટીમ સામે પાકિસ્તાન આવ્યું ઘુંટણીએ, સૂર્યવંશી નહીં, આ 19 વર્ષનો ખેલાડી બન્યો હીરો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More