સ્મૃતિ મંધાનાએ ડિલીટ કરેલા ફોટાથી મચી ખલબલી, પલાશ મુચ્છલની બહેને તોડ્યું મૌન; જણાવ્યું લગ્ન મુલતવી રાખવાનું કારણ

Smriti Mandhana-Palaash Muchhal Wedding: લગ્ન મુલતવી રાખ્યાના એક દિવસ બાદ સ્મૃતિ મંધાનાએ એક એવું પગલું ભર્યું જેનાથી સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. સ્ટાર ખેલાડીએ અચાનક પલાશ સાથેની સગાઈ અને લગ્ન સંબંધિત બધા ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા છે. હવે, પલાશની બહેન અને લોકપ્રિય ગાયિકા પલક મુચ્છલે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે અને લગ્ન મુલતવી રાખવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

સ્મૃતિ મંધાનાએ ડિલીટ કરેલા ફોટાથી મચી ખલબલી, પલાશ મુચ્છલની બહેને તોડ્યું મૌન; જણાવ્યું લગ્ન મુલતવી રાખવાનું કારણ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More