સંજુ સેમસનના બદલે જાડેજાની ડીલમાં ફસાયો પેચ, સામે આવ્યો સૌથી મોટો અવરોધ !

Exchange Deal: સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના અદલા બદલી અંગે CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બહુચર્ચિત સોદો વિલંબિત થઈ રહ્યો છે. તેનું કારણ એક મોટી ગૂંચવણ છે. જ્યારે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાની અદલા બદલી કોઈ સમસ્યા નથી, પરંતુ વાસ્તવિક સમસ્યા અંગ્રેજી ઓલરાઉન્ડર સેમ કુરનના મુદ્દામાં છે.
 

સંજુ સેમસનના બદલે જાડેજાની ડીલમાં ફસાયો પેચ, સામે આવ્યો સૌથી મોટો અવરોધ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More