પાકિસ્તાની ક્રિકેટરને '804' નંબરવાળી કેપ પહેરવા બદલ સજા...ઈમરાન ખાન સાથે જોડાયેલો છે મામલો

Pakistan : પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડરને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 804 નંબર લખેલી કેપ પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોડાયેલો છે. ત્યારે આ લેખમાં આ સમગ્ર ઘટના વિશે જાણીશું. 

પાકિસ્તાની ક્રિકેટરને '804' નંબરવાળી કેપ પહેરવા બદલ સજા...ઈમરાન ખાન સાથે જોડાયેલો છે મામલો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.