IPL 2025 વચ્ચે આ ટીમ પર લાગ્યો ફરી મેચ ફિક્સિંગનો આરોપ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

IPL Match Fixing : રાજસ્થાન રોયલ્સ મુશ્કેલીના વમળમાં ફસાયેલી લાગી રહી છે. IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 2 રને હાર્યા પછી ટીમ પર મેચ ફિક્સિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના સંયોજક જયદીપ બિહાનીએ હારને શંકાસ્પદ ગણાવી અને તપાસની માંગ કરી છે.
 

IPL 2025 વચ્ચે આ ટીમ પર લાગ્યો ફરી મેચ ફિક્સિંગનો આરોપ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.