Team Sold: IPL 2026 પહેલા વેચાઈ જશે RCB, થશે ઇતિહાસનો સૌથી મોટી ડીલ !

Team Sold: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી ગ્લેમરસ ટીમોમાંની એક, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેનું કારણ IPL ના સ્થાપક લલિત મોદીનો એક મોટો દાવો છે. મોદીનો દાવો છે કે બ્રિટિશ સ્પિરિટ જાયન્ટ ડિયાજિયો PLC એ IPL 2026 પહેલા RCBને વેચવાનો નિર્ણય લીધો છે.
 

Team Sold: IPL 2026 પહેલા વેચાઈ જશે RCB, થશે ઇતિહાસનો સૌથી મોટી ડીલ !
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More