LSG vs CSK : આસાનીથી જીત જાત લખનૌ...રિષભ પંતની એક ભૂલના કારણે હાથમાંથી ગઈ મેચ

LSG vs CSK : IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 111 રન બનાવ્યા હતા. મુશ્કેલ વિકેટ પર લખનૌની જીત નિશ્ચિત દેખાતી હતી પરંતુ ઋષભ પંતના ખોટા નિર્ણયના કારણે મેચ હાથમાંથી ગઈ અને ટીમને હારનો સામનો કરવો પડ્યો.

LSG vs CSK : આસાનીથી જીત જાત લખનૌ...રિષભ પંતની એક ભૂલના કારણે હાથમાંથી ગઈ મેચ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More