ચાહકો માટે ખુશખબર! શું ખરેખર રોહિત શર્માની T20 ક્રિકેટમાં થશે વાપસી? આ ટૂર્નામેન્ટમાં દેખાડશે દમ!

Rohit Sharma Return T20 Cricket: રોહિત શર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ તે માત્ર આઈપીએલ (IPL) રમે છે. હવે, રોહિતે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા જ T20 ફોર્મેટમાં કમબેકની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેતરના અહેવાલોમાં પ્રશંસકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે.

ચાહકો માટે ખુશખબર! શું ખરેખર રોહિત શર્માની T20 ક્રિકેટમાં થશે વાપસી? આ ટૂર્નામેન્ટમાં દેખાડશે દમ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More