રોહિતે ફરી કરી ચોંકાવનારી પોસ્ટ... ODIમાંથી નિવૃત્તિ પણ 'LOADING'? વર્લ્ડ કપ 2027 બન્યો કોયડો

Rohit Sharma Retirement: ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ દ્વારા તેમણે 18 વર્ષ પહેલાની એક ખાસ યાદ તાજી કરી છે.

રોહિતે ફરી કરી ચોંકાવનારી પોસ્ટ... ODIમાંથી નિવૃત્તિ પણ 'LOADING'? વર્લ્ડ કપ 2027 બન્યો કોયડો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.