'દુનિયા તેમને 2027 વર્લ્ડ કપમાં જોવા માંગે છે...' ભારતથી 12000 કિમી દૂરથી રોહિત-વિરાટ માટે મેસેજ

ODI World Cup 2027: રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે 12000 કિમી દૂરથી એક ખાસ સંદેશ આવ્યો છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરનું કહેવું છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની  નિવૃત્તિની અટકળો વચ્ચે 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ.

'દુનિયા તેમને 2027 વર્લ્ડ કપમાં જોવા માંગે છે...' ભારતથી 12000 કિમી દૂરથી રોહિત-વિરાટ માટે મેસેજ
Source: Bureau