11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... માંડ-માંડ બચ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, 14 વર્ષના બેટ્સમેને મચાવી તબાહી

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી એ નામ છે જેને ભારતીય ક્રિકેટનો ક્રિસ ગેલ કહેવામાં આવે તો પણ આપણને કોઈ વાંધો નહીં આવે. આ ખેલાડીએ ગુજરાત સામેની મેચમાં એક એવું કારનામું કર્યું જે T20 ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી.

11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... માંડ-માંડ બચ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, 14 વર્ષના બેટ્સમેને મચાવી તબાહી
Source: Bureau