સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ, કોણ છે સારા તેંડુલકરની થનારી ભાભી?

Who is Saaniya Chandok: મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે તેની સગાઈ થઈ છે.

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ, કોણ છે સારા તેંડુલકરની થનારી ભાભી?