લંડનમાં સાથે જોવા મળ્યા શુભમન ગિલ-સારા તેંડુલકર ! ફોટો થયો લીક

Shubman Gill Sara Tendulkar : ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. તાજેતરમાં જ ભારતીય ટીમના ખેલાડીઓએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા આયોજિત ચેરિટી ડિનરમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળી હતી.

લંડનમાં સાથે જોવા મળ્યા શુભમન ગિલ-સારા તેંડુલકર ! ફોટો થયો લીક
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More