VIDEO: શુભમન ગિલ બીજી છોકરી સાથે કરી રહ્યો હતો વાત, પાછળ બેઠેલી સારા તેંડુલકર એવી રીતે જોયું કે વીડિયો થઈ ગયો વાયરલ

Sara Subhman Viral Video: શુભમન ગિલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બીજી છોકરી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. સારા તેંડુલકર પણ તેની પાછળ જોવા મળી હતી. જે હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

VIDEO: શુભમન ગિલ બીજી છોકરી સાથે કરી રહ્યો હતો વાત, પાછળ બેઠેલી સારા તેંડુલકર એવી રીતે જોયું કે વીડિયો થઈ ગયો વાયરલ
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More