સ્મૃતિ મંધાનાએ અચાનક રોકવા કરવા પડ્યા લગ્ન! પરિવાર પર તૂટ્યો દુ:ખનો પહાડ; આખરે શું થયું?

Smriti Mandhana Wedding: સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ અચાનક પોતાના લગ્ન મુલતવી રાખ્યા છે. રિપોર્ટ અનુસાર, મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને સાંગલીના સમડોલમાં મંધાના ફાર્મ હાઉસમાં લગ્નની તૈયારીઓ દરમિયાન હાર્ટ એટેક આવ્યો. સ્ટાર ક્રિકેટરના બિઝનેસ મેનેજર તુહિન મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે.

સ્મૃતિ મંધાનાએ અચાનક રોકવા કરવા પડ્યા લગ્ન! પરિવાર પર તૂટ્યો દુ:ખનો પહાડ; આખરે શું થયું?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More