ગાંગુલી, હરભજન, મોરે કે કોઈ ચોંકાવનારૂ નામ? BCCI અધ્યક્ષ પર 20 સપ્ટેમ્બરે થશે નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આગામી વડા કોણ હશે તે પ્રશ્ન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ઔપચારિક ચૂંટણીઓ 28 સપ્ટેમ્બરના રોજ AGMમાં યોજાશે, પરંતુ વાસ્તવિક નિર્ણય 20 સપ્ટેમ્બરની રાત્રે દિલ્હીમાં મળનારી બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

ગાંગુલી, હરભજન, મોરે કે કોઈ ચોંકાવનારૂ નામ? BCCI અધ્યક્ષ પર 20 સપ્ટેમ્બરે થશે નિર્ણય
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More