6, 6, 6, 6, 6... રેગિસ્તાનમાં આવી સિક્સરની આંધી, રેકોર્ડ ફિફ્ટીથી 40 વર્ષના નબીએ મચાવી ખલબલી

Sri Lanka vs Afghanistan: અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી એશિયા કપની 11મી મેચમાં અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરીને 170 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આજે અફઘાનિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. જો અફઘાનિસ્તાન શ્રીલંકાને હરાવે છે, તો બાંગ્લાદેશને એલિમિનેટ કરીને સુપર 4માં પહોંચી જશે.

6, 6, 6, 6, 6... રેગિસ્તાનમાં આવી સિક્સરની આંધી, રેકોર્ડ ફિફ્ટીથી 40 વર્ષના નબીએ મચાવી ખલબલી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.