આ ખૂંખાર ભારતીય બેટ્સમેને બોલરોને જબરદસ્ત ધોયા, ટી20 ક્રિકેટમાં ફટકારી ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા

20-20 ઓવરોના ફોર્મેટમાં કોઈ પણ બેટ્સમેન માટે ત્રેવડી સદી ફટકારવી લગભગ અશક્ય કહેવાય પરંતુ એક ભારતીય ખેલાડીએ આ પરાક્રમ કરી બતાવ્યું અને ચોંકાવનારી વાત એ છે કે આટલો ધાકડ બેટ્સમેન હોવા છતાં હવે ગૂમનામીના અંધારામાં ધકેલાઈ ગયો છે. 

આ ખૂંખાર ભારતીય બેટ્સમેને બોલરોને જબરદસ્ત ધોયા, ટી20 ક્રિકેટમાં ફટકારી ત્રેવડી સદી, 39 છગ્ગા અને 14 ચોગ્ગા
Image Credit: પ્રતિકાત્મક તસવીર

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.