'અમે એક્ટિંગ કરી રહ્યા છીએ...' T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે બાંગ્લાદેશના કેપ્ટને તોડ્યું મૌન

Bangladesh Captain Najmul Hossain : ભારત અને શ્રીલંકા દ્વારા યોજાનાર 2026ના T20 વર્લ્ડ કપ પહેલા ભારત-બાંગ્લાદેશ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો અને ICC પાસે શ્રીલંકામાં મેચો રમવાની માંગ કરી છે. હવે આ મામલે બાંગ્લાદેશના કેપ્ટન મૌન તોડ્યું છે. 
 

'અમે એક્ટિંગ કરી રહ્યા છીએ...' T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે બાંગ્લાદેશના કેપ્ટને તોડ્યું મૌન

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More