T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જોઈને કેમ ટેન્શનમાં ભારતીય ફેન્સ? રોહિત શર્મા સાથે જોડાયેલો છે મામલો

T20 World Cup 2026 Final Date and Venue: T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. ભારતને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યું છે, જ્યાં ભારત પાકિસ્તાન, યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ્સ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ યુએસએ સામેની મેચથી પોતાની સફર શરૂ કરશે. આ મેચ મુંબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જોઈને કેમ ટેન્શનમાં ભારતીય ફેન્સ? રોહિત શર્મા સાથે જોડાયેલો છે મામલો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More