આ વર્ષે હવે એકપણ મેચ નહીં શકે ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ બેટ્સમેન, ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર

Team India: ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક દિગ્ગજ બેટ્સમેન હવે આ વર્ષે એકપણ મેચ નહીં રમી શકે. સાઉથ આફ્રિકા સામે 30 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.

આ વર્ષે હવે એકપણ મેચ નહીં શકે ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ બેટ્સમેન, ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More