અચાનક પિચ બદલાઈ ગઈ... માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની ખરાબ હાલત પાછળનું કારણ આવ્યું સામે


IND vs ENG 4th Test: માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે પીચના રિપોર્ટ વિશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે જણાવ્યું હતું કે હવામાનને કારણે ટીમ ઈન્ડિયાને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

અચાનક પિચ બદલાઈ ગઈ... માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાની ખરાબ હાલત પાછળનું કારણ આવ્યું સામે

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.