7 કરોડના આ ગુજરાતી ઓલરાઉન્ડરને નથી મળ્યો હજુ સુધી IPL 2026માં રમવાનો મોકો, વ્યક્ત કર્યું દુઃખ, જાણો

GT Playing XI Controversy: ગુજરાત ટાઇટન્સના આ ઓલરાઉન્ડરને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવા અંગે ચાલી રહેલી ચર્ચાઓને "બિનજરૂરી" ગણાવી. તેમણે કહ્યું કે તેમનું ધ્યાન ફક્ત તક માટે તૈયાર રહેવા પર છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે 99 રનની હાર બાદ, ટીમમાં ફેરફારની ચર્ચા વધી રહી છે, જ્યાં આ ખેલાડી મુખ્ય વિકલ્પ હોઈ શકે છે.
 

7 કરોડના આ ગુજરાતી ઓલરાઉન્ડરને નથી મળ્યો હજુ સુધી IPL 2026માં રમવાનો મોકો, વ્યક્ત કર્યું દુઃખ, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.