નિવૃત્તિના આરે ઉભો છે ભારતનો આ સ્ટાર ક્રિકેટર, ટીમ ઈન્ડિયાને જીતાવી ચુક્યો છે ICC ટ્રોફી


Star Cricketer Retirement: હવે આ ખેલાડી પાસે ફક્ત નિવૃત્તિનો વિકલ્પ છે. જો આ ડેશિંગ ક્રિકેટર આગામી સમયમાં નિવૃત્તિની જાહેરાત કરે તો કોઈને આશ્ચર્ય થશે નહીં. છેલ્લા 4 વર્ષથી પસંદગીકારો આ ખેલાડીની અવગણના કરી રહ્યા છે અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક આપી રહ્યા નથી.
 

નિવૃત્તિના આરે ઉભો છે ભારતનો આ સ્ટાર ક્રિકેટર, ટીમ ઈન્ડિયાને જીતાવી ચુક્યો છે ICC ટ્રોફી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.