ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં સદી પર સદી ફટકારીને લગાવી રહ્યો છે આગ

Tilak Varma Smashed Two Centuries: ટેસ્ટ ક્રિકેટમાં ભારતને એક ટેલેન્ટેડ અને દિવાલ જેવા મજબૂત બેટ્સમેનની જરૂર છે. જો કે, હવે ટીમ ઈન્ડિયાની રાહનો અંત આવ્યો હોય તેવું લાગે છે. ભારતીય ટીમને ટેસ્ટ ક્રિકેટમાં એક સારો નંબર-3 બેટ્સમેન મળ્યો છે.

ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં સદી પર સદી ફટકારીને લગાવી રહ્યો છે આગ
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More