Video : સુનિલ નારાયણની 'ચીટિંગ' કેમેરામાં કેદ, બેટમાં દેખાઈ ગડબડ, અમ્પાયરે મેદાનમાં પ્રવેશતા અટકાવ્યો

PBKS vs KKR : IPL 2025માં લગભગ દરેક મેચમાં બેટ્સમેનોના બેટની તપાસ થઈ રહી છે. મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ પણ ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી અમ્પાયરને કોઈ સમસ્યા થઈ નહોતી. પરંતુ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં સુનીલ નારાયણના બેટમાં થોડી ગડબડ જોવા મળી હતી.

Video : સુનિલ નારાયણની 'ચીટિંગ' કેમેરામાં કેદ, બેટમાં દેખાઈ ગડબડ, અમ્પાયરે મેદાનમાં પ્રવેશતા અટકાવ્યો
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More