344 રન અને 290 રનથી જીત... T20I ઈતિહાસનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, બેટ્સમેનોએ કર્યો છગ્ગા-ચોગ્ગાનો વરસાદ

Unbreable Cricket Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક રોમાંચક T20 સિરીઝ ચાલી રહી છે, જેના કારણે દરેક જગ્યાએ આ ફોર્મેટની ચર્ચા ચાલી રહી છે. આ સિરીઝની ચોથી મેચ 6 નવેમ્બરના રોજ રમાશે. પરંતુ તે પહેલાં અમે તમને એક T20 રેકોર્ડનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેને તોડવો અશક્ય લાગે છે.

344 રન અને 290 રનથી જીત... T20I ઈતિહાસનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, બેટ્સમેનોએ કર્યો છગ્ગા-ચોગ્ગાનો વરસાદ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More