અસંભવ, અવિશ્વસનીય, નામુમકિન... સચિનની 100 સદીથી પણ મોટી અજાયબી, ક્યારેય નહીં તૂટે 49 વિકેટનો આ વર્લ્ડ રેકોર્ડ!

Unique Cricket Records: ક્રિકેટને અનિશ્ચિતતાઓનો રમત કહેવામાં આવે છે. ક્રિકેટના ઇતિહાસમાં ઘણી અજાયબીઓ જોવા મળ્યા છે. મહાન સચિન તેંડુલકરની 100 સદી આ અજાયબીઓમાંથી એક છે. પરંતુ અમે તમને તેનાથી પણ મોટા જાદુઈ આંકજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ આ રેકોર્ડ તોડી શકે છે.

અસંભવ, અવિશ્વસનીય, નામુમકિન... સચિનની 100 સદીથી પણ મોટી અજાયબી, ક્યારેય નહીં તૂટે 49 વિકેટનો આ વર્લ્ડ રેકોર્ડ!

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.