વનડે મેચમાં પહેલીવાર બન્યા 500 રનનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, 2 બેટ્સમેનોએ તોફાની ઇનિંગથી લખ્યો નવો ઈતિહાસ

Unique Cricket Records: 50 ઓવરના ફોર્મેટમાં રમાતા ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી એક જ ઇનિંગમાં 500 રનનો રેકોર્ડ બન્યો નથી. ODIમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે 2022માં નેધરલેન્ડ સામેની મેચમાં 498 રન બનાવ્યા હતા.

વનડે મેચમાં પહેલીવાર બન્યા 500 રનનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, 2 બેટ્સમેનોએ તોફાની ઇનિંગથી લખ્યો નવો ઈતિહાસ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More