7 ચોગ્ગા, 7 છગ્ગા... આ વિસ્ફોટક બેટ્સમેને 177ની સ્ટ્રાઈક રેટથી ફટકારી સદી, બનાવ્યો વધુ એક રેકોર્ડ

Vaibhav Suryavanshi Syed Mushtaq Ali Trophy 2025-26: યુવા સનસની બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં મંગળવારે (2 ડિસેમ્બર) કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મહારાષ્ટ્ર સામે જબરદસ્ત સદી ફટકારી છે. મહારાષ્ટ્રે પહેલા બોલિંગ કર્યા બાદ બિહાર તરફથી ઓપનિંગ કરતા આ 14 વર્ષીય ખેલાડીએ 61 બોલમાં શાનદાર 108 રન બનાવ્યા છે.

7 ચોગ્ગા, 7 છગ્ગા... આ વિસ્ફોટક બેટ્સમેને 177ની સ્ટ્રાઈક રેટથી ફટકારી સદી, બનાવ્યો વધુ એક રેકોર્ડ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More