વિજય હજારે ટ્રોફીમાં હવે ક્યારે અને કઈ ટીમ સામે એક્શનમાં જોવા મળશે વિરાટ અને રોહિત ? જાણી લો શેડ્યૂલ

Vijay Hazare Trophy 2025 26 Schedule : વિજય હજારે ટ્રોફી 2025-26નો પહેલો રાઉન્ડ ખૂબ જ રોમાંચક રહ્યો. બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા. પહેલા દિવસે કુલ 22 સદી અને એક બેવડી સદી આવી. ચાહકોને ખૂબ મનોરંજન જોવા મળ્યું, ત્યારે બીજા રાઉન્ડના શેડ્યૂલ પર એક નજર કરીએ.

વિજય હજારે ટ્રોફીમાં હવે ક્યારે અને કઈ ટીમ સામે એક્શનમાં જોવા મળશે વિરાટ અને રોહિત ? જાણી લો શેડ્યૂલ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More