ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ પહેલા મેદાનમાં ઉતરશે રોહિત-કોહલી! ફેન્સમાં ખુશીની લહેર

Virat Kohli Rohit Sharma: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને IPL 2025 પછી કોઈપણ મેચ રમી નથી. આ બન્ને દિગ્ગજો ઓક્ટોબરમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ODI સિરીઝમાં રમતા જોવા મળશે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેનાથી RO-KO ફેન્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ પહેલા મેદાનમાં ઉતરશે રોહિત-કોહલી! ફેન્સમાં ખુશીની લહેર
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More