22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી, બોલરોને ધોઈ નાખ્યા

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનો ચમત્કાર આજ સુધી કોઈપણ બેટ્સમેન કરી શક્યો નથી. ક્રિસ ગેલ હોય કે એબી ડી વિલિયર્સ કોઈએ  T20 આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારી નથી. ભલે કોઈ બેટ્સમેન T20 આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારવાનો કારનામું કરી શક્યો ન હોય, પરંતુ T20 લીગમાં 2022માં એક બેટ્સમેને આ કરી બતાવ્યું હતું. તેણે ફક્ત 77 બોલમાં અણનમ 205 રન બનાવ્યા હતા.

22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી, બોલરોને ધોઈ નાખ્યા

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More