કોણ છે સચિન યાદવ? જેણે ગોલ્ડન બોય નીરજ ચોપરાને પાછળ છોડી દીધો, યુપીના છોકરાએ રચ્યો ઈતિહાસ

Who Is Sachin Yadav : ભારતના સચિન યાદવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ફાઇનલમાં નીરજ ચોપરા અને અરશદ નદીમ કરતાં દૂર ભાલો ફેંક્યો. જોકે, તેમ છતાં મેડલ મેળવવામાં ચૂકી ગયો.
 

કોણ છે સચિન યાદવ? જેણે ગોલ્ડન બોય નીરજ ચોપરાને પાછળ છોડી દીધો, યુપીના છોકરાએ રચ્યો ઈતિહાસ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More