કોણ જીતશે એશિયા કપ 2025? આખરે કપિલ દેવે જણાવી દીધું વિજેતાનું નામ, ભવિષ્યવાણીથી અચાનક મચી સનસની

Asia Cup 2025: ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે એશિયા કપ 2025ના વિજેતા વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. કપિલ દેવે કહ્યું છે કે, ભારતીય ટીમ શાનદાર ક્રિકેટ રમી રહી છે. UAE સામેની જીત ધમાકેદાર રહી. એવી અપેક્ષા છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ ટાઇટલ સાથે વાપસી કરશે.

કોણ જીતશે એશિયા કપ 2025? આખરે કપિલ દેવે જણાવી દીધું વિજેતાનું નામ, ભવિષ્યવાણીથી અચાનક મચી સનસની

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More