T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે અને ક્યાં થશે ટક્કર ? સામે આવી મોટી અપડેટ

India vs Pakistan T20 World Cup 2026 Schedule : ભારત અને પાકિસ્તાન ફરી એકવાર હાઇ-વોલ્ટેજ મેચમાં આમને-સામને થવાના છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચની તારીખો અંગે એક મોટી અપડેટ સામે આવી છે. આ મોટી ટુર્નામેન્ટ માટે બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી શકે છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે અને ક્યાં થશે ટક્કર ? સામે આવી મોટી અપડેટ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More