ODIમાં પહેલી વખત બન્યો 872 રનનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, રહેમની ભીખ માંગતા રહી ગયા બોલર; આજે પણ છે અતૂટ

World Record in ODI Cricket Match: વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 872 રન વિશે વિચારવું પણ મુશ્કેલ છે અને મોટાભાગના લોકોને આ મજાક લાગે છે, પરંતુ આ ફોર્મેટમાં આ અસંભવ લાગતો વર્લ્ડ રેકોર્ડ પણ બની ચૂક્યો છે. ક્રિકેટના મેદાન પર એવી ભીષણ તબાહી મચી કે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 872 રનનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

ODIમાં પહેલી વખત બન્યો 872 રનનો અસંભવ વર્લ્ડ રેકોર્ડ, રહેમની ભીખ માંગતા રહી ગયા બોલર; આજે પણ છે અતૂટ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More