AUS vs SA : WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને એવું તે શું થયું કે તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ

AUS vs SA : લોર્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટીવ સ્મિથને ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

AUS vs SA : WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને એવું તે શું થયું કે તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ

About the Author

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.