148 વર્ષમાં પહેલી વાર બન્યું આવું, યશસ્વી જયસ્વાલે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

Yashasvi Jaiswal Creates History : ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. લીડ્સના હેડિંગ્લી મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

148 વર્ષમાં પહેલી વાર બન્યું આવું, યશસ્વી જયસ્વાલે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.