સ્પોર્ટ્સ ન્યૂઝ

IPL 2021: ચેન્નઈમાં RCBનો ચમત્કાર, રોમાંચક મેચમાં હૈદરાબાદને 6 રને હરાવ્યું

IPL 2021: ચેન્નઈમાં RCBનો ચમત્કાર, રોમાંચક મેચમાં હૈદરાબાદને 6 રને હરાવ્યું

ચેપોકમાં રમાયેલી આઈપીએલની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સે અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હૈદરાબાદને 6 રને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે. 

Apr 14, 2021, 11:16 PM IST
  Babar Azam Century In t20I: બાબર આઝમે ફટકારી ટી20માં તોફાની સદી, પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું

Babar Azam Century In t20I: બાબર આઝમે ફટકારી ટી20માં તોફાની સદી, પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (babar azam) એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બુધવારે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી દીધી. તેણે માત્ર 49 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી છે.

Apr 14, 2021, 09:50 PM IST
IPL 2021 : પર્દાપણ મેચમાં કર્યો ધમાકો, હવે આ અભિનેત્રી સાથે ડેટ પર જવા ઈચ્છે છે ચેતન સાકરિયા

IPL 2021 : પર્દાપણ મેચમાં કર્યો ધમાકો, હવે આ અભિનેત્રી સાથે ડેટ પર જવા ઈચ્છે છે ચેતન સાકરિયા

IPL 2021 : લેફ્ટ આર્મ પેસર ચેતન સાકરિયાએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલમાં પર્દાપણ કર્યુ. પોતાની પ્રથમ મેચમાં પંજાબના ત્રણ બેટ્સમેનોને આઉટ કરી ભાવનગરનો આ બોલર ચર્ચામાં આવ્યો હતો. 

Apr 14, 2021, 08:21 PM IST
ICC ODI Rankings: વિરાટ કોહલીની બાદશાહત ખતમ, બાબર આઝમે તાજ છીનવ્યો

ICC ODI Rankings: વિરાટ કોહલીની બાદશાહત ખતમ, બાબર આઝમે તાજ છીનવ્યો

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. વનડેમાં પણ કોહલીએ વધુ રન બનાવ્યા નથી. હવે તેનું નુકસાન ભારતીય કેપ્ટનને થયું છે. 

Apr 14, 2021, 03:13 PM IST
IPL 2021: દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો, હવે આ સ્ટાર ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત

IPL 2021: દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો, હવે આ સ્ટાર ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત

IPL 2021: આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચ તો જીતી છે. પરંતુ તેને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. પહેલા કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે બહાર થયો ત્યારબાદ અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થયો હતો. હવે વધુ એક ફાસ્ટ બોલર કોરોનાથી સંક્રમિત થયો છે. 

Apr 14, 2021, 02:55 PM IST
IPL 2021:  આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, કોહલી અને વોર્નર વચ્ચે જંગ

IPL 2021: આજે બેંગલોર સામે ટકરાશે હૈદરાબાદ, કોહલી અને વોર્નર વચ્ચે જંગ

આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તો વોર્નરની આગેવાનીવાળી સનરાઇઝર્સે પ્રથમ મેચમાં કોલકત્તા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

Apr 14, 2021, 08:30 AM IST
 IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય

IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય

ઈન્ડિયન પ્રીમિયરની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગની મદદથી કોલકત્તાને 10 રને હરાવી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે.   

Apr 13, 2021, 11:21 PM IST
IPL 2021: આંદ્રે રસેલનો ઘાતક સ્પેલ, આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો

IPL 2021: આંદ્રે રસેલનો ઘાતક સ્પેલ, આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો

આઈપીએલ 2021ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને કોલકત્તાએ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ વિરુદ્ધ કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

Apr 13, 2021, 10:38 PM IST
બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ ફેન્સને આપી ખુશખબરી, આ દિવસે કરશે લગ્ન

બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ ફેન્સને આપી ખુશખબરી, આ દિવસે કરશે લગ્ન

છેલ્લાં ઘણા સમયથી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા (Jwala Gutta)  અને એક્ટર વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને એકસાથે અનેક જગ્યાએ જોવામાં આવ્યા હતા.  

Apr 13, 2021, 10:13 PM IST
IPL 2021: ઉમેશ યાદવનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, Video થયો વાયરલ

IPL 2021: ઉમેશ યાદવનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, Video થયો વાયરલ

ગત સીઝનમાં રનર્સ અપ રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે આઇપીએલ 2021 ની (IPL 2021) પોતાની પહેલી મેચમાં સીએસકેને (CSK) 7 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી

Apr 13, 2021, 09:25 PM IST
શું IPL 2021 માં રમશે જોફ્રા આર્ચર? વાપસી પર ઈંગ્લેન્ડ બોર્ડે આપી માહિતી

શું IPL 2021 માં રમશે જોફ્રા આર્ચર? વાપસી પર ઈંગ્લેન્ડ બોર્ડે આપી માહિતી

ક્રિકબઝ અનુસાર, આર્ચરના રમવા પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આર્ચરને ભારતના પ્રવાસ પહેલા હાથમાં ઈજા થઈ હતી. પરંતુ તે ભારત સામેની સિરીઝમાં સામેલ થયો હતો. 

Apr 13, 2021, 07:03 PM IST
Rishabh Pant અને R Ashwin બાદ ભારતનો આ ખેલાડી બન્યો 'પ્લેયર ઓફ ધ મંથ'

Rishabh Pant અને R Ashwin બાદ ભારતનો આ ખેલાડી બન્યો 'પ્લેયર ઓફ ધ મંથ'

આ સફરમાં શરૂઆતથી મારી સાથે રહેલા તમામ વ્યક્તિઓનનો આભાર માનું છું. મારો પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓ. આઇસીસી વોટિંગ એકેડમી અને માર્ચ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે મને પસંદ કરવા માટે મત આપનાર તમામ ચાહકોનો ખાસ આભાર

Apr 13, 2021, 05:00 PM IST
IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિૉ

IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિૉ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમાઈ છે. એટલે કે બધી ટીમોએ પોતાની એક-એક મેચ રમી લીધી છે. આવો અત્યાર સુધી રમાયેલી મેચો બાદ પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ. 

Apr 13, 2021, 02:58 PM IST
IPL 2021: સંજૂ સેમસનની સદી પાણીમાં, રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ 4 રને જીત્યું

IPL 2021: સંજૂ સેમસનની સદી પાણીમાં, રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ 4 રને જીત્યું

ઈન્ડિન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021)ની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને પરાજય આપી પોતાના અભિયાનની વિજય સાથે શરૂઆત કરી છે. 

Apr 12, 2021, 11:48 PM IST
IPL 2021: Rashid Khan સાથે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં ઉતરી KKR ના ખેલાડીની પત્ની, આ હતું કારણ

IPL 2021: Rashid Khan સાથે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં ઉતરી KKR ના ખેલાડીની પત્ની, આ હતું કારણ

આઈપીએલની 14 મી સીઝન (IPL 14) શરૂ થઈ ગઈ છે. આ વર્ષની આઈપીએલની ત્રીજી મેચમાં કેકેઆરએ (KKR) સનરાઇઝર્સ હૈદરાબાદને (SRH) 10 રને હરાવી હતી

Apr 12, 2021, 09:07 PM IST
IPL 2021: આઈપીએલમાં 350 સિક્સ ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ ગેલ

IPL 2021: આઈપીએલમાં 350 સિક્સ ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ ગેલ

Chris Gayle 350 Sixes: ક્રિસ ગેલ આઈપીએલના ઈતિહાસમાં 350 સિક્સ પૂરી કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સોમવારે આ સિદ્ધિ મેળવી છે.  

Apr 12, 2021, 09:05 PM IST
IPL 2021: રાજસ્થાન રોયલ્સ તરફથી ભાવનગરના ચેતન સાકરિયાએ કર્યુ પર્દાપણ

IPL 2021: રાજસ્થાન રોયલ્સ તરફથી ભાવનગરના ચેતન સાકરિયાએ કર્યુ પર્દાપણ

ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. 

Apr 12, 2021, 07:38 PM IST
IPL 2021: આઈપીએલ મેચમાં આ બિઝનેસમેનની પુત્રી ફરી ચર્ચામાં, જાણો કોણ છે આ 'Mystery Girl'

IPL 2021: આઈપીએલ મેચમાં આ બિઝનેસમેનની પુત્રી ફરી ચર્ચામાં, જાણો કોણ છે આ 'Mystery Girl'

નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદની (SRH) વચ્ચે આઇપીએલ 2021ની (IPL 2021) મેચમાં એક મિસ્ટ્રી ગર્લ મેચ કરતા વધુ ચર્ચામાં છે. ઓરેન્જ ડ્રેસમાં આ મિસ્ટ્રી ગર્લે (Mystery Girl) રવિવારના રમાયેલી આઇપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ચિયર કર્યું હતું.

Apr 12, 2021, 11:50 AM IST
Delhi ના ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ કોણ છે? બોલીવુડ અને ક્રિકેટનું વધુ એક કનેક્શન

Delhi ના ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ કોણ છે? બોલીવુડ અને ક્રિકેટનું વધુ એક કનેક્શન

વધુ એક ખેલાડી બી-ટાઉન અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો છે અને તેનો ખુલાસો ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ધમાકેદાર બેટિંગ પછી થયો છે. ત્યારે કોણ છે પૃથ્વી શૉની Romoured Girlfriend?

Apr 12, 2021, 10:14 AM IST
IPL 2021 RR vs PK: નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે રાજસ્થાન, પંજાબ કિંગ્સ સામે ટક્કર

IPL 2021 RR vs PK: નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે રાજસ્થાન, પંજાબ કિંગ્સ સામે ટક્કર

IPL 2021: આઈપીએલના ચોથા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. તો પંજાબ કિંગ્સ આ વખતે પોતાનું નામ બદલીને મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 

Apr 12, 2021, 08:00 AM IST