સ્પોર્ટ્સ ન્યૂઝ

IPL 2021 KKR vs SRH: કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું

IPL 2021 KKR vs SRH: કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સને 10 રને હરાવી વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. 

Apr 11, 2021, 11:08 PM IST
KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

IPL માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો છે. એક તરફ કોલકત્તા નાઇટ રાઇડર્સનો કેપ્ટન ઇયોન મોર્ગન છે તો બીજીતરફ હૈદરાબાદની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે.   

Apr 11, 2021, 03:03 PM IST
Mahendra Singh Dhoni ની Ex Girlfriend કેમ ફરી આવી ચર્ચામાં? જાણો તેણે ધોની વિશે શું કહ્યું

Mahendra Singh Dhoni ની Ex Girlfriend કેમ ફરી આવી ચર્ચામાં? જાણો તેણે ધોની વિશે શું કહ્યું

નવી દિલ્લીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ગર્લ ફ્રેંડ વચ્ચે કેમ થયું હતું બ્રેકઅપ. તે બન્ને પહેલીવાર ક્યાં મળ્યા હતા. કઈ રીતે થઈ હતી ધોની અને રાય લક્ષ્મીની મુલાકાત. કોણ છે રાય લક્ષ્મી અને કેમ હાલ તેનું નામ સોશલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવ્યું છે. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

Apr 11, 2021, 11:39 AM IST
IPL માં કયા ખેલાડીની છે કેટલી સેલરી? જાણો કઈ ટીમના કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી

IPL માં કયા ખેલાડીની છે કેટલી સેલરી? જાણો કઈ ટીમના કેપ્ટન કરે છે સૌથી વધુ કમાણી

ઈન્ડિયન પ્રિમિયર લીગના 14 મા એડિશનની શરૂઆત થઈ છે. IPLમાં દર વર્ષે જેવી રીતે ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે.

Apr 11, 2021, 10:24 AM IST
IPL 2021 DC vs CSK: પ્રથમ મેચમાં ધવન-પૃથ્વી શો છવાયા, દિલ્હીની વિજય સાથે શરૂઆત

IPL 2021 DC vs CSK: પ્રથમ મેચમાં ધવન-પૃથ્વી શો છવાયા, દિલ્હીની વિજય સાથે શરૂઆત

IPL 14: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ધમાકેદાર રીતે શરૂઆત કરી છે. રિષભ પંતની આગેવાનીમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે.   

Apr 10, 2021, 11:13 PM IST
IPL 2021 DC vs CSK: આજે ગુરૂ અને શિષ્ય વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ 11

IPL 2021 DC vs CSK: આજે ગુરૂ અને શિષ્ય વચ્ચે ટક્કર, આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. આજે બીજા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની સામે દિલ્હી કેપિટલ્સ છે. અનુભવી એમએસ ધોનીની સાથે યુવા રિષભ પંતની અગ્નિ પરીક્ષા થશે.   

Apr 10, 2021, 03:02 PM IST
IPL 2021: રોમાંચક મેચમાં RCB ની જીત, MI ને 2 વિકેટે હરાવી

IPL 2021: રોમાંચક મેચમાં RCB ની જીત, MI ને 2 વિકેટે હરાવી

મુંબઈ અને આરસીબી (MI vs RCB) વચ્ચે આઇપીએલ 2021 (IPL 2021) ની શરૂઆતની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) ટીમે જીત મેળવી છે. રોહિત શર્માની (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Apr 9, 2021, 11:56 PM IST
IPL: સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે આ Mystery Girls, જુઓ શાનદાર Photos

IPL: સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે આ Mystery Girls, જુઓ શાનદાર Photos

આઇપીએલમાં ઘણી વખત દર્શકો વચ્ચે એવી મિસ્ટ્રી ગર્લ જોવા મળે છે જે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આવો અમે તમને જણાવીએ આવી મિસ્ટ્રી ગર્લ્સ જે આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે.

Apr 9, 2021, 03:49 PM IST
IPL 2021 MI vs RCB: આજથી આઈપીએલનો પ્રારંભ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-બેંગલોર

IPL 2021 MI vs RCB: આજથી આઈપીએલનો પ્રારંભ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-બેંગલોર

IPL 14: આજે સાંજે 7.30 કલાકથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનો પ્રારંભ થઈ જશે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આમને-સામને છે.   

Apr 9, 2021, 09:00 AM IST
IPL 2021: આજથી 'ઈન્ડિયા કા ત્યોહાર' એટલે કે આઈપીએલનો પ્રારંભ, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

IPL 2021: આજથી 'ઈન્ડિયા કા ત્યોહાર' એટલે કે આઈપીએલનો પ્રારંભ, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

Full Schedule Of Ipl: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના ઉદ્ઘાટન મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાની છે. આ મેચ ચેન્નઈમાં રમાશે. 

Apr 9, 2021, 08:00 AM IST
Shreyas Iyer ના ખભાની સર્જરી સફળ, મેદાન પર વાપસીને લઈને આપ્યો ખાસ મેસેજ

Shreyas Iyer ના ખભાની સર્જરી સફળ, મેદાન પર વાપસીને લઈને આપ્યો ખાસ મેસેજ

23 માર્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ ખસી ગયું હતું. ઈંગ્લેન્ડની ઓવરની 8મી ઓવરમાં જ્યારે અય્યરે ફીલ્ડિંગ કરવા માટે ડાઇવ લગાવી ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.   

Apr 8, 2021, 09:37 PM IST
Sachin, Dhoni અને Kapil Dev આ બધા કરે છે સરકારી નોકરી, જાણો કોનો છે કેટલો છે પગાર

Sachin, Dhoni અને Kapil Dev આ બધા કરે છે સરકારી નોકરી, જાણો કોનો છે કેટલો છે પગાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતનો ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશન દ્દુનિયાનું સૌથી અમીર માનવામાં આવે છે. ક્રિકેટની જેટલી લોકપ્રિયતા આપણા દેશમાં છે તે ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. આ જ કારણ છે કે ક્રિકેટમાં અગણિત પૈસા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી સંપત્તિ હોવા છતાં કેટલાક ક્રિકેટરો સરકારી નોકરી પણ કરે છે. ખરેખર તે પોતાના જુસ્સાને કારણે સરકારી વિભાગ સાથે જોડાયેલા છે. ખેલમાં તેમના ઉમદા પ્રદર્શનને કારણે અન્ય લોકોને પણ પોલીસ, એરફોર્સ, આર્મી કે નેવીમાં જોડાવાની પ્રેરણા મળે તે આશયથી સરકારે તેમને આ માનદ પદવીઓ આપી છે. જેમાંથી મોટાભાગના ખેલાડીઓ સરકાર તરફથી આપવામાં આવતી સેલેરી લેતા નથી. ચાલો વાત

Apr 8, 2021, 06:12 PM IST
IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ

IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ

ઈન્ડિયન પ્રિમિયર લીગની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે, IPL દેશની સામે સારી એવી યુવા પ્રતિભાઓ લાવી છે. અને જેમાં ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી ખેલાડીઓ વિશે જે IPLની 14મી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 8, 2021, 04:18 PM IST
ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક

ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક

ન્યૂઝીલેન્ડે કુલ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 જૂનથી શરૂ થશે. જે ખેલાડી આઈપીએલ રમી રહ્યાં છે તેને મેનેજ કરવામાં આવશે.   

Apr 8, 2021, 03:33 PM IST
IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. 

Apr 8, 2021, 03:20 PM IST
IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Apr 8, 2021, 10:00 AM IST
IPLનો સુપરસ્ટાર છે વિરાટ કોહલી, આ સિઝનમાં ઈંતઝાર કરી રહ્યા છે મોટા રેકોર્ડ

IPLનો સુપરસ્ટાર છે વિરાટ કોહલી, આ સિઝનમાં ઈંતઝાર કરી રહ્યા છે મોટા રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીનું બેટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખૂબ ચાલે છે. કોહલી IPLની છેલ્લી 13 સિઝનથી રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ (RCB) સાથે જોડાયેલો છે. તે 2013થી ટીમનો કેપ્ટન છે. IPLની 14મી સિઝનમાં પણ તે RCBની જર્સીમાં રમતો જોવા મળશે.

Apr 8, 2021, 09:00 AM IST
IPLના ઈતિહાસના 5 સૌથી મોટા ટીમ સ્કોર

IPLના ઈતિહાસના 5 સૌથી મોટા ટીમ સ્કોર

 IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં 17 ટીમોએ 225થી વધુ રન બનાવ્યા છે. અને આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ સૌથી વધુ વખત લેવામાં આવ્યું છે.  

Apr 7, 2021, 10:39 PM IST
કોરોનાના વધતા કેસ વચ્ચે શું ભારતમાં જ રમાશે T20 વિશ્વકપ? ICC એ આપ્યો જવાબ

કોરોનાના વધતા કેસ વચ્ચે શું ભારતમાં જ રમાશે T20 વિશ્વકપ? ICC એ આપ્યો જવાબ

અલાર્ડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમિયાન કહ્યુ, અમે ચોક્કસપણે ટૂર્નામેન્ટ માટે યોજના અનુસાર આગળ વધી રહ્યાં છીએ. અમારી પાસે બીજી યોજના છે, પરંતુ અમે તે યોજનાઓ વિશે વિચાર કર્યો નથી. અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સાથે કામ કરી રહ્યાં છીએ. અમારી પાસે બેકઅપ યોજના છે જેને જરૂર પડવા પર શરૂ કરી શકાય છે. 

Apr 7, 2021, 07:16 PM IST
IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી

IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી

Gautam Gambhir on IPL 2021 Playoffs: ગૌતમ ગંભીરે કહ્યુ કે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. તેનું કહેવું છે કે ચેન્નઈની ટીમ પાંચમાં સ્થાને રહેશે.   

Apr 7, 2021, 03:45 PM IST